પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૯

  • 2.8k
  • 2
  • 1.5k

એક જ મુલાકાતમાં જાણે રાજલ તો વિરલ ની દીવાની બની ગઈ હોય તેવું લાગવા લાગ્યું. કેમ કે જિંદગીમાં પહેલી વાર કોઈએ આવી મદદ કરી હતી અને તે પણ નિઃસ્વાર્થ ભાવે એટલે રાજલ નું દિલ થોડું તો વિરલ પર આવી જ ગયું."તમારી સાથે જ જોડાઇ ગઈ હોય એવું લાગે છે,મન તોફાને ચઢે છે તમારી મુલાકાત પછી,તમારા દિલમાં કોઈ ફૂલ વાવ્યું હોય એવું લાગે છે,પ્રત્યેક ક્ષણે સાથ મળ્યો છે આપનો,તમારી જ યાદ જ દિલમાં છવાઇ હોય એવું લાગે છે..!"કોલેજ જતી વખતે હવે રાજલ તો વિરલ ને જોવા આતુર બની હતી. તેની કાલીઘેલી વાતો તેના માનસપટલ પર છવાઈ ગઈ હતી એટલે વાતો કરવા