પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૮

(11)
  • 2.9k
  • 1
  • 1.6k

"પ્રેમ માં પડ્યો, પણ પ્રેમ નથી થતો,તને પ્રેમ કરું છુ, પણ કહી નથી શકતો,તારા વિના નથી ગમતુ, પણ તારી સાથે રહી નથી શકતો,રહું છુ તારી સાથે, પણ પ્રેમ નથી કરી શકતો,કહેવું છે આટલુજ કે તને હું બહુજ પ્રેમ કરું છુ."મૂંઝવણ માં મુકાયેલ કમલ એટલું કહી શક્યો. "હું તને પ્રેમ તો કરું છું પણ અત્યારે પ્રેમ કરતા મારા સપનાં ને મારે પહેલા મહત્વ આપવું પડશે."ઘણા લોકો એવા હોય છે કે પ્રેમ ખાતર પોતાના સપનાઓ ને મારી નાખતા હોય છે અને પછી પસ્તાવો કરતા હોય છે. પણ આજ એક સજજન માણસ ની નિશાની છે જે પહેલા તેનો પરિવાર એટલે કે સપના ને