પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૬

  • 3k
  • 1
  • 1.6k

"લાંબી આ સફરમાં જીંદગીના રૂપ ઘણા મે જોયા છે.તમે એકલા કેમ મુંજાવ છો અહી તો દરેક દુઃખ લઈને બેઠા છે."સ્કુટી લઈને કોમલ ઘરે પહોંચવા આવી જ હતી. તો પણ રાજ હજુ તેની સ્કુટી નો પીછો કરી રહ્યો હતો. મનમાં નક્કી કરી રાખ્યું હતું આજે ગમે તે ભોગે રાજ ને હું મારું ઘર બતાવીશ નહિ એટલે રોડ ની એકબાજુએ લઈને એક સાંકડી ગલી માં સ્કુટી હંકારી અને આગળ નીકળી ગઈ. પાછળ નજર કરી તો રાજ ની કાર ત્યાં થોભી હતી. તે કાર આ ગલી ની અંદર આવી શકે તેમ હતી નહિ. હજુ રાજ આગળ જઈને ઊભો રહીને અમને જોઈ ન લે