આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 12

  • 2.9k
  • 1.6k

હાલ પૂરતું બધું બરાબર હતું. રિયા પોતાના વતન સુખપુર પહોંચી ગઈ હતી. આકૃતિ ને મમ્મી પપ્પા સાથે બબ્બે દાદા દાદી તેમજ કાકા નું વ્હાલ મળી રહ્યું હતું. આભા ખુશ હતી કે એની પાસે એક સુખી પરિવાર હતો. આકૃતિમાં તો જાણે આકાશનો જીવ વસતો. પોતાના માટે પણ એ એટલો જ પ્રેમ મહેસુસ કરતી પણ જ્યારે એની નજીક જવા પ્રયત્ન કરતી આકાશ કોઈ ને કોઈ બહાને એનાથી દૂર રહેતો. આ વાત એને ખટકતી હતી. આકાશ અને એની વચ્ચે હજુ પણ એક દૂરી હતી. જે દૂર કરવા એ પ્રયત્નો કર્યા કરતી. પોતાના પ્રયત્નો નિષ્ફળ જતાં ક્યારેક એ ગુસ્સે થઈ જતી. તો ક્યારેક આકાશ