//પ્રેમની પરિભાષા// હાલનું માનવજીવન કુદકેને ભૂસકે વિશ્વજ્યારે એકવીસમી સદી તરફ હરણફાળ ડગ માંડી રહ્યું હોય ત્યારે નવયુવાનો હિંદુસ્તાનના હોય કે કોઇ બીજા દેશના કેમ ન હોય તેઓ પોતાની રીતે પોતાના વિચારો મુજબ નિર્ણય લેતા થઇ જતા હોય છે. અમન નાણાંવટી તે નાણાંવટી ખાનદાનનો આંખમાંત્ર વારસ વીસ વરસની ઉંમરને ઉંબરે આવીને ઉભો હતો વરસનો પોતે ક્યારે એકવીસનો થાય એની રાહ જોઇને બેઠો હતો. કારણ કે તેને સરકારી કાયદાકાનૂનની ખબર હતી કે લગ્ન કરવામાટેની કાનૂની વયમર્યાદા ત્યારે શરૂ થતી હતી કે તેની હાયર સેકન્ડરીથી સાથે અભ્યાસ કરતી અને છેલ્લા ત્રણ વરસથી દીપિકા ચ્રીષ્ટી નામની રૂપયૌવનાનાં પ્રેમમાંપડેલો હતો અને ત્રણેય વર્ષમાં એક પણ