//અણમોલ પ્રેમ-૭// જ્યારે સંબંધ આટલા અણમોલ છે તો આવા અણમોલ સંબંધમાં પૈસાનો હિસાબ કરવો કેટલી હદે યોગ્ય આ વાત મને બહુ મોડી સમજાતી નથી. મને આજે વાતનીખુશી પણ છે. વાત છે મારા એક ગાઢ મિત્ર સાથેના સંબંધનીહોય કે આપની સાથેના કે સ્નેહા સાથેના સંબંધની હોય કોઇની સાથે મેં પૈસાનો હિસાબકે પૈસાના આધાર કરીકે બનાવેલ નથી. જો આપ પણઅમારા બંનેના અજોડ દિલના સંબંધમાં આવી ભૂલ કરી રહયાં હતા તે સુધરવા જઇ રહી છે. તોઆ અમારો અને આપણો સંબંધ અણમોલ સંબંધનું નામ ધારણ કરશે જેને રૂપિયા પૈસાથી કયારેય ન તોલી શકાય ના, બેટા અમારી તે જ ભૂલ હતી. જો કે લગ્ન