અણમોલ પ્રેમ - 4

  • 2.4k
  • 1
  • 1.3k

//અણમોલ પ્રેમ-4// 'તું મને રડાવ નહીં.' એણે કહ્યું. 'હું શું કામ રડાવું? તારે ડહાપણ કરવાની જરૂર ન હતી. તેં શું કામ ભાંગરો વાટ્યો ઘરે? હવે તારેને મારે બંનેએ રડવાનો વારો આવ્યો.' 'આઈ લવ યુ' એણે લખ્યું. 'આઈ લવ યુ ટુ... થ્રી... ફોર... ફાઈવ...' મેં એને હળવી કરવા લખ્યું. 'તારા લગ્નમાં મને બોલાવજે. મારા લગ્ન પહેલા થશે તો હું તને બોલાવીશ.' એણે લખ્યું. 'તું બહુ રડારોળ નહીં કરતી.' 'મારા માટે એ પોસિબલ નથી. તને ગુમાવીને કોઈ શાંત રહી શકે ખરું?' 'જોસ્નેહા તું મને આટલો ચાહતી હોય તો તારા 'પિતાને‘ સમજાવ.' સંદીપ 'હું એમને જાણું છું. એ માણસ ક્યારેય નહીં માને. હું