અણમોલ પ્રેમ - 3

  • 2.5k
  • 1
  • 1.3k

//અણમોલ પ્રેમ-3// સંદીપે એને પૂછ્યું કે, 'તું એ કઈ રીતે નક્કી કરી શકી કે હું તને પ્રેમ કરું છું?' તો એણે કહ્યું કે, 'આપણી બે કલાકની મુલાકાતમાં તું મારા તનને સહેજ પણઅડક્યો સુદ્ધાં નહીં. તે એ દર્શાવે છે કે તું મને માત્ર જ પ્રેમ કરે છે. તારી જગ્યાએ બીજો હોત તો મને એના બાપની માલિકીની સમજીને કોઈને કોઈ રીતે અડપલું કર્યા વગર રહેલ  જ ન હોત.' બંને વચ્ચે વિશ્વાસનો અતૂટ સેતુ બંધાઈ ગયો હતો. એવામાં એક દિવસ એને શું ચાનક ચઢી કે, એણે એની કાકાની દીકરીને અમારા સંબંધ વિશેની વાતો કરી. વળી એ જ દિવસે એણે એની મમ્મીને પણ ઈશારતમાં