અણમોલ પ્રેમ - 2

  • 2.8k
  • 1
  • 1.4k

//અણમોલ પ્રેમ-2// ત્યાર બાદ સંદીપે  નવી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. સંદીપની કંપની પણ નવી હતી એટલે શરૂઆતના સમયમાં તેને બહુ કામ કરવાનું આવતું ન હતું. એટલે દિવસનો મોટાભાગનો સમય બંને હાલનું યુવાધન જે પ્રકારે સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરે છે તેમ તે બંને ચેટ કરતા રહેતા. લગભગ એક અઠવાડિયા સુધી આમ ચાલ્યું હશે. સ્નેહાના ઘરના લોકો થોડા સ્ટ્રીક્ટ હોવાને કારણે અમે ફોન પર વાતો કરી શકતા ન હતા. પરંતુ સતત ચેટિંગ કરીને અમે એકબીજામાં એટલા બધા ઉંડા ઉતરી ગયેલા કે, ગણતરીના દિવસોમાં અમે બંને એકબીજાની પ્રાથમિકતા બની ગયેલા. બંનેનો અનમોલ પ્રેમ દિવસેને દિવસે ગાઢ થતો જતો હતો. બીજી તરફ