અણમોલ પ્રેમ - 1

  • 3.8k
  • 2
  • 2k

    //અણમોલ પ્રેમ-૧// માણસના હોવા માત્રનો અર્થ જ કદાચ પ્રેમ છે. આપણને કોઈ પ્રેમ કરે છે અથવા આપણે કોઈને પ્રેમ કરીએ છીએ એનાથી વધુ ઉત્તમ સંવેદના બીજી કોઈ હોઈ ના શકે... સંબંધો એ જીવનની મૂડી છે. સંબંધો પામવા-ટકાવવા અને તેનો આનંદ અનુભવવો એ અવર્ણનીય અનુભૂતિ છે. માણસના જીવનમાં હંમેશા એક ખોળો એવો હોવો જોઈએ જેમાં તે માથું મૂકીને હાશકારો અનુભવી શકે અને એક ખભો એવો હોવો જોઈએ જેના સહારે તે ગમેતેવી મુશ્કેલી પણ પાર પાડી શકે. માનવીના જીવનમાં આવા સંબંધો મળે છે અને તેની ઊજવણી થાય છે ત્યારે આનંદના અજવાળા રેલાયા હોય છે. બસ આજે સંદીપ-સ્નેહાની વાત પણ કંઇક