સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -22

(95)
  • 7k
  • 5
  • 4.6k

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -22          સોહમ અને સાવી રાત્રીનાં સમયમાં એક દુકાનનાં આંગણમાં બનેલાં ઓટલાં જેવાં ભાગે અવરજવરને અવગણીને એકમેકનાં પ્રેમમાં રસતરબોળ હતાં. તેઓ બધું ભૂલીને બસ મધુરસ પીવામાં મશગુલ હતાં. ચારેબાજુ વાહનોનો અવાજ પૈદલ ચાલી રહેલાં માણસોની અવરજવર એમને કશું અડતું નહોતું... ત્યાં આકાશમાં અચાનક વાદળ ઘેરાયાં...દરિયેથી જાણે હમણાંજ પાણી ભરીને આવ્યાં. વીજળીનાં કડાકા અને અનરાધાર વરસાદ પડવાનો ચાલુ થયો...થોડી ભાગમભાગ અને વાહનોના હોર્ન વાગવા ચાલુ થયાં પણ અહીં સોહમ અને સાવીતો પ્રેમ વર્ષામાં કેદ હતાં. બંન્ને જણાં ચુંબન કરી રહેલાં અને વરસતાં રહેલાં અને વરસાદમાં પલળી રહેલાં એમનાં ચહેરાં પર પાણીનાં ફોરાં વરસી સાવીએ ધીમે રહીને