ધૂપ-છાઁવ - 73

(32)
  • 4.1k
  • 3
  • 2.4k

મિથિલ અપેક્ષાના પગમાં પડી ગયો અને બોલ્યો કે, "મને માફ કરી દે અપેક્ષા, હું તને અને તારા પ્રેમને ઓળખી શક્યો નહીં મેં જે પણ કંઈ તારી સાથે કર્યું તે બદલ હું ખરા દિલથી તારી ખૂબ ખૂબ માફી ઈચ્છું છું. મને માફ કરી દે અપેક્ષા મને માફ કરી દે..." અને આટલું બોલતાં બોલતાં વળી પાછો તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. હવે શું કરવું અપેક્ષાની સમજમાં કંઈ આવ્યું નહીં તેણે ફરીથી મિથિલને રડતાં અટકાવ્યો અને તે બોલી કે, "મિથિલ મેં તો તને ક્યારનોય માફ કરી દીધો છે અને માફ કરી દીધો છે માટે તો હું તને અહીં મળવા માટે આવી છું