બુરી સંગત

  • 16k
  • 3
  • 5.8k

નાના ભૂલકાઓને તેમના માતા-પિતા વાંચીને સરસ રીતે સંભળાવે જેનાથી બાળકને પોતાને નવી શીખ તેના ભવિષ્યના જીવન માટે પ્રાપ્ત થઇ શકે. જે બાળકો પ્રાથમિક કક્ષામાં અભ્યાસ કરી રહેલ હોય તેવા પોતે વાંચીને શીખ મેળવી શકે આવા શુભ હેતુથી સુંદર મજાની બાળવાતાઁ પ્રગટ કરી રહેલ છું. એક હતા પતંગિયાભાઈ. તે બગીચામાં ફરવા ગયા. રસ્તામાં મળ્યાં માખીબહેન. મધપૂડામાં રહે છે તે. આપણા ઘરમાં ઊડાઊડ કરે છે તે માખીબહેન. માખીબહેન કહે: ‘પતંગિયાભાઈ ક્યાં ચાલ્યા?” પતંગિયાભાઈ કહે : બગીચામાં ફરવા.’ હું તમારી સાથે આવું?” “ચાલોને. એક કરતાં બે ભલા. રસ્તામાં અલક- મલકની વાતો કરીશું.‘માખીબહેન પતંગિયાભાઈની સાથે ગયાં. માખીબહેનની ઊડવાની ઝડપ વધારે, પતંગિયાભાઈની ઓછી. માખીબહેન આગળ