જ્યોતિ ની વેદના

  • 2.4k
  • 1
  • 920

જીવનમાં એનું જ આકર્ષણ સચવાઈ રહે છે, જેનું રહસ્ય નથી ખુલતું. (woman domestic violance) વહેલી સવાર ની પોર માં મુંબઈ જેવા ભાગતા શહેર માં શાંતિવીલા સોસાયટી નાં એક અગાસી ને અડેલા ફ્લેટ ની અંદર આરતી રસોડા માં ચા બનાવતી બનાવતી બહાર બેઠેલા તેના પતિ પરમેશ્વર ને સાદ પાડી ને કહે છે. સાંભળો છો આપણી સામે નાં ફ્લેટ માં રહેવા માટે નવા પડોસી અવિયા છે તમને ખબર છે? 24 કલાક ચાલતા મુંબઈ શહેર માં અવાજ નાં ગરમાવો માં આરતી નો પતિ સંજય સરખું સાંભળી નથી શકતો.એટલે પૂછે છે શું બોલે છો બહાર આવી ને થોડું જોરથી બોલ...ત્યાં હાથ માં ચા ગાળવાની