ચોરોનો ખજાનો - 6

(13)
  • 4k
  • 2.7k

ડાયરી વાંચતા વાંચતા હજી પણ સિરત ક્યારેક ત્રાંસી નજર ડેની તરફ નાખતી. દરેક વખતે ડેની તેની ઉપર નજર રાખીને જ બેઠો હોય. ના જાણે કેમ પણ હવે તે ડેની તરફ અજીબ રીતે ખેંચાઈ રહી હતી. ડેની પોતાની તરફ જ જોઈ રહ્યો છે એ જાણીને તે નીચું જોઈને કોઈ જુએ નહિ એ રીતે હસી લેતી. આ વખતે પોતાનું મન મક્કમ કરીને સિરતે ડાયરી વાંચવામાં જ ધ્યાન આપવાનું નક્કી કર્યું. सभी दलपती एकसाथ मिलकर योजना सुन रहे थे और रुस्तम सबको अपनी योजना बता रहा था। रुस्तम: इस वक्त पूरे देश में, स्वराज के लिए जो कैबिनेट मिशन आया हुआ है, उसकेलिए