તલાશ - 2 ભાગ 35

(52)
  • 3.9k
  • 3
  • 2.2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   "હેલ્લો જીતુભા. આમને મળો. આ છે શેખ રહેમાની. અને આ એમના મેનેજર ખાલિદ," "હેલો સર, કેમ છો તમે લોકો?' "બસ પરવરદિગારની રહેમ છે. તમે કેમ છો?" "બસ ઈશ્વર ની કૃપા છે. હવે મુદ્દા ઉપર આવીએ?" જીતુભાએ કહ્યું. "હા હું પણ એજ વિચારતો હતો." રહેમાની એ કહ્યું.  "રહેમાની સાહેબ એક બે પ્રશ્નોના ઉત્તર આપશો?" જીતુભાએ પૂછ્યું. "બોલો." "આ તમે મને એટલે કે મારી કંપનીને મદદ શું કામ કરો છો?" "સાચું કહું કે જુઠ્ઠું? "સાચું જ કહોને." "એમાં 2 વાત છે, એક તો સુમિતે મને પર હેડ 50 લાખ