વર્ગખંડની વાતો - ભાગ -5

  • 2k
  • 876

નાદાન દિવ્યની બિમારી વિશે વાંચો આગળ......રમણસરે મનોમન નક્કી કર્યુ કે, દિવ્યના મમ્મીને કોઈપણ ભોગે સમજાવીને જ આજે ઘેર જવું છે.જુઓ બેન..... જે ગાંડા માણસો હોય એમને જ મનોરોગી ડૉકટરની પાસે લઈ જવાય એવું હોતું નથી. મારા એક મિત્ર કે જેઓ, ભુલી જવાની આદતથી પરેશાન હતા. પાર્કિંગ કરેલ બાઈકનું સ્થાન ભુલી જતા.... કોઈને મળવાનું વચન આપ્યું હોય તો ભુલી જતા.....ઓફિસેથી પાછા આવતા બજારમાંથી કરિયાણું મંગાવ્યું હોય તો ખાલી હાથે, હાથ હિલોળતા હિલોળતા પાછા આવતા.....પછી તો ઘરમાં કેવું મહાભારત રચાય એ તો તમે જાણો જ છો.....!!ડૉ. અંકિતે તેમનું અડધા કલાક સુધી કાઉન્સેલિંગ કર્યુ અને ભુલી જવાનું સાચું કારણ શોધ્યું. જેનું સોલ્યુશન પણ