બ્રહ્માસ્ત્ર- પાર્ટ વન : શિવા

(24)
  • 3.1k
  • 3
  • 1.1k

બ્રહ્માસ્ત્ર- પાર્ટ વન : શિવા-રાકેશ ઠક્કરનિર્દેશક અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવા' ને સમીક્ષકોની ખાસ પ્રશંસા મળી નથી. ફિલ્મ જોવા માટે એના પર રૂ.૪૧૦ કરોડનો ખર્ચ થયો છે એમ કહેવાતું હોય ત્યારે એ ક્યાં થયો એનો હિસાબ નિર્માતા કરણ જોહરે આપવો જોઇએ. કેમકે રૂ.૧૦૦ કરોડમાં આનાથી વધુ ભવ્ય અને સારી ફિલ્મો બની ચૂકી છે. અયાને કંઇક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં ખાસ સફળ થતો નથી. જો બીજી બધી બાબતે ખર્ચ વધુ કર્યો હોય તો સ્ક્રીનપ્લે પર ધ્યાન આપવાની જરૂર હતી. કેમકે વીએફએક્સની વચ્ચે વાર્તા ખોવાઇ ગઇ છે. દ્રશ્યો દંગ કરી દે એવા છે પણ રંગ જમાવતા નથી. આ ફિલ્મ