ચકો-ચકી

  • 3.5k
  • 1.1k

નમસ્કાર મિત્રો! હાસ્ય અને વ્યંગ સાથેનો લેખ લખી રહી છું.મને આશા છે તમને ગમશે મિત્રો. કા મારા ચકારાણા? હા બોલો ને મારી ચકીરાણી! બન્ને આકાશમાં ઉડતા ઉડતા વાતો કરે છે.આજ તો ખૂશી નો દિવસ છે. આપણને બન્નેને પ્રેમી પંખીડાનો આ એવોર્ડ મળ્યો છે. બધાં પંખી આપણા પ્રેમને એક બિરુદ પણ આપ્યું પ્રેમી પંખીડા. ચકો અને ચકી આવી વાતો કરતા આકાશમાં ઉડે છે. ચકારાણા જરા ધીમા પડો આ સામે કોઈ ઉભુ છે. અહીં આકાશમાં કોણ હોય! અરે! આ તો શાક્ષાત પરભ્રમ પરમાત્મા છે. ખુદ ભગવાન. ચકો અને ચકી બન્ને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભગ