પ્રેમ ક્ષિતિજ - ભાગ -૬૧ - છેલ્લો ભાગ

(29)
  • 3.2k
  • 1
  • 1.3k

"આજે કેમ વરવધૂએ પોતાના ચહેરા સંતળ્યા છે, આપણામાં તો આવો કોઈ રિવાજ નથી!"- વિધિ કરાવી રહેલા મહારાજે અનાયાસે સૌના મનમાં જે ચાલી રહ્યા હતા એ સવાલનો બન્નેને પૂછ્યો.માયાને થયું કે બધું સાચું કહી દે પરંતુ હવે એ બોલે તો બધા એની પર તુટી પડે અને આખા ગામની સામે પરિવારની ઇજ્જતનાં ધજાગરા થાય, એનું તો મૌન વ્રત હતું એટલે બધાએ એની પાસેથી કોઈ આશા રાખી નહિ કે એ જવાબ આપશે, પરંતુ બધાએ વરની સામે જોયુ, એ કઈ જવાબ આપે તે પહેલાં કરુણાએ જવાબ આપ્યો,"ઈ તો મારાજ એમ છે ને કે આજે આ બન્નેએ આપના પૂર્વજોના રિવાજથી લગ્ન કરવાનું નક્કી કરેલું, એટલે