પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૭

(25)
  • 3.5k
  • 4
  • 1.4k

શ્રેણિક અને નયનની વાતથી નયનની આંખ પહોળી થઈ ગઈ, શ્રેણિકનું એક વાક્ય જે નયનને તીરની માફક વીંધી ગયું એ વાક્ય હતું, 'નયન.... લિસન, માયા લવ્સ યુ!'"વ્હોટ?"- નયને એકીશ્વાસે સવાલ પૂછી લીધો."યાહ... ટ્રસ્ટ મી!"- શ્રેણિકે એની વાત પર વિશ્વાસ રાખવા કહ્યું."બટ... એણે મને કંઈ નથી કહ્યું હજી સુધી!"- નયને આશ્ચર્ય સાથે કહ્યું."એ કહેશે પણ નહિ!"- શ્રેણિકે એની સામે જોતા કહ્યું."મતલબ? યાર..તું મને ગોળ ગોળ ન ફેરવ...મને કઈ જ સમજ નથી પડતી."- નયન અકળાઈને બોલ્યો."શાંતિ રાખ...હું તને બધું જ કહું છું.""હા તો જલદી કહે ...!"- નયન આતુરતાપૂર્વક વાત સાંભળવા તૈયાર થઈ ગયો."માયા તને પ્રેમ કરે છે ..છેલ્લા સાત વર્ષથી..પણ એ તને કહી