ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-3

  • 2.2k
  • 1.2k

ગંતાક થી... ટ્રેન માંથી ઉતરી ને એ શાળા એ જવા નીકળી ત્યારે રસ્તા માં એકલી પડતા જ એના થી રડી જવાયું. એક વષૅ માં તેને શાળા પરિવાર ને આ ગામ જોડે આત્મીયતા બંધાઈ ગઈ હતી. ગામ માં પણ એનુ ખુબ જ માન હતું .શાળા ના બાળકો ને એણે ઉચ્ચ અભ્યાસ માટે બહાર મોકલવામાં ખુબ જ મદદ કરેલી ગામ માં સહાય યોજના હેઠળ મળતી સગવડો લાવવા માટે તેમજ સ્રી ઓને પગભર થવા સિવણ ના નિઃશુલ્ક વગૅ પણ એ ગામ સુધી લાવી હતી.ગામ ના ના મુક કામ એની સલાહ લઈ ને કરતા.વાદી લોકો કે જેને ભણતર નું મહત્વ ન હતું ને બાળકો