મૃગતૃષ્ણા - ભાગ 5

(13)
  • 3.7k
  • 1
  • 2.2k

( RECAPE )( દિવ્યા પાયલ ને એના રિલેશન ની વાત કરે છે , બીજા દિવસે પાયલ ઓફિસ માં જાય છે અને અનંત ની ઓફિસ માં થોડું બેદરકારી થી વર્તન કરે છે જેના લીધે અનંત પાયલ ને બધાં સામે લાવી સંજય સર ને બોલે છે , સંજય સર પાયલ ને ઓફિસ માંથી જવા નું કહે છે. )હવે આગળરાતે ૮ વાગે ( પાયલ બેડ પર સુતા સુતા રડતી હોય છે.અને દિવ્યા આવે છે.)દિવ્યા - પાયલ શું થયું ???( પાયલ દિવ્યા ને જોઈ એણે ગળે મળી જાય છે અને બોવ જ રડે છે.અને પછી બધી વાત કરે છે.)દિવ્યા : અરે પાયલ...એમાં શું રડવાં