ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-2

  • 2.4k
  • 2
  • 1.4k

ગતાંકથી...... એક્ટિવા ની સીટ પર બેસતા ની સાથે જ હેલી વરસી પડી: "વાયડી,નકામી, આ તારૂં રોજ નું થયું કાયમ એક્ટિવા ભગાવવાનું !!! "મેડમ ,અઠવાડિયા ના ત્રણ દિવસ તો મોડું જ હોય?ને પછી એક્ટિવા હવા માં ઉડતું હોય, એ તો હું છું કે બેસું તારી પાછળ બાકી તો વિમો હોય તો જ રિસ્ક લેવાય‌." હેલી એક શ્વાસે બોલી ગઈ ; "હા હવે આજ નો દિવસ હો"નિત્યા બેધ્યાનપણે બોલી; "શું ? શું ? કે તો ફરી" "કંઈ નહીં"એક્ટિવા ને લીવર દેતા નિત્યા ધીમે થી બોલી. ઓ મેડમ લાગણી હવે જો આજે ટ્રેન ગઈ ને તો તારૂં આવી બન્યું સમજ." હેલી ; ખાટી