સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -21

(87)
  • 6.6k
  • 2
  • 4.5k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -21                હજી સોહમ વિચાર કરે છે કે આવી કેવી વિદ્યા...સાવીનો ચાલુ વાતે ફોન કટ થાય છે ત્યાંજ સુનિતા એનાં રૂમમાં આવીને કહ્યું “દાદા તમને મળવા તમારી ફ્રેન્ડ આવી છે...” એટલું કહીને જતી રહે છે. સોહમ આશ્ચર્યથી ઉભો થઇ જાય છે અને બહાર આવે છે જુએ છે તો સાવી...એણે વિસ્મયતાથી એની સામે જોયું અને બોલ્યો “સાવી ?”  એનાં ઘરમાં આઈ બે બહેનો ટીવી જોતી હતી. આઇએ સોહમ સામે પ્રશ્નાર્થ નજરે જોયું...સોહમે આંખોથી જાણે જવાબ આપી દીધાં અને સાવીને પૂછ્યું “સાવી...એકદમ અચાનક અત્યારે ? હમણાં તો આપણે ફોન ઉપર વાત...” સોહમ આગળ બોલે પહેલાં સાવીએ હસતાં