દિલ - વિલ, પ્યાર - વ્યાર - અનોખો પ્રેમ

  • 3.3k
  • 1.4k

RBIના વ્યાજદર ઘટાડવાના નિર્ણયથી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ફરીથી તેજી આવવાની સંભાવના... Ignite Group of companiesની માલકીન અંજલિ શર્મા પોતાના આલિશાન મહેલમાં કોફીની હળવી ચુસ્કી લેતા લેતા RBIના ગવર્નરનું ઇન્ટરવ્યૂ જોઈ રહી હતી. એટલામાં તેના બિઝનેસનો એકમાત્ર વારસદાર, સ્માર્ટ અને ડેશીંગ પર્સનાલિટીનો માલિક એવો એનો પૂત્ર રાજ તેની પાસે આવે છે. " Good Morning મોમ ! " "શુ વાત છે !!! આજે તો કંઈક વધારે જ ખુશ લાગે છે મારો દીકરો " " Yes, you are right... વાત જ એવી છે ને I'm very excited to tell you the reason of my happiness " " Then tell me..." " નિયતિ, મોમ નિયતિ