An innocent love - Part 39

  • 2.2k
  • 1
  • 808

પાછળના ભાગમાં આપણે જોયું કે...બંને બાળકોને માથે હાથ ફેરવી સુવડાવતાં મમતા બહેન વ્હાલ નીતરતી આંખોએ જોઈ રહ્યા. આટલા વર્ષો જે બાળકીને પોતાના હાથે મોટી કરી, એતો ભૂલી પણ ચૂક્યા હતા કે સુમન એમની સગ્ગી દીકરી નથી. મીરા કરતા પણ વિશેષ કાળજી તેમણે સુમનની રાખી હતી અને આજે એજ લાડકવાયી દીકરી હમેશા માટે દૂર થવા જઈ રહી હતી. તે ઘડીક રાઘવ તો ઘડીક સુમન તરફ જોઈ રહ્યા અને આખરે ઘસઘસાટ સૂતી સુમન તરફ નમ્યા.બીજા દિવસની સવારે શું થવાનું હતું તે વાતથી અજાણ રાઘવ અને સુમન મીઠી નિંદ્રામાં પોતાની સ્વપ્ન સૃષ્ટિમાં વિહરી રહ્યા હતા.હવે આગળ.......બીજા દિવસે સવારે જ્યારે રાઘવની આંખો ખુલી ત્યારે