કઠપુતલી

(12)
  • 2.3k
  • 1
  • 834

કઠપુતલી-રાકેશ ઠક્કર નિર્દેશક રંજીત તિવારીની 'કઠપુતલી' વિશે બે શબ્દોમાં કહેવું હોય તો અક્ષયકુમારની 'વધુ એક ફિલ્મ' થી વિશેષ કંઇ કહી શકાય એમ નથી. તે દક્ષિણની ફિલ્મોની રીમેક પર રીમેક કરી રહ્યો હોવાથી તેની કઠપુતળી બની ગયો છે એમ કહેવામાં હવે અતિશયોક્તિ નથી. તેણે આ ભૂમિકામાં નવું કંઇ કરવાનું ન હતું. તેણે અગાઉ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હોવા છતાં ફિલ્મના ઘણા દ્રશ્યોમાં મિસફિટ લાગે છે. પડદા પર પાત્રને ઉતારવામાં ખાસ સફળ થતો નથી. ૩૬ વર્ષના પોલીસ અધિકારી તરીકે માત્ર તેની ફિટનેસને કારણે જ યોગ્ય દેખાય છે. એકપણ દ્રશ્ય એવું નથી જેમાં તે દર્શકોને ચોંકાવીને રોમાંચ કે ઉત્સુક્તા વધારી શક્યો હોય. દક્ષિણની