મૃગતૃષ્ણા - ભાગ 4

  • 3.9k
  • 2.3k

( RECAPE ) સંજય સર પાયલ થી ખૂબ ગુસ્સે હોય છે અને પછી પાયલ ને તે ઇગનોર કરવા લાગે છે, પાયલ એમના પાસે પોતાની ભૂલ ની માફી માંગે છે, દિવ્યા પાયલ ને કહે છે કે એ કોઈ ને પ્રેમ કરે છે એ વાત થી પાયલ ખૂબ આશ્ચર્ય માં પડી જાય છે( હવે આગળ ) પાયલ : વૉટ???? દિવ્યા : જે તે સાંભળ્યું પાયલ : હા પણ આવું કંઈ રીતે બની શકે.. કાલ સુધી તોહ કોઈ નતું, રાતો રાત પ્રેમ ક્યાં થી છલકાયો દિવ્યા : પાયલ તને મજાક લાગે છે ને , ઓકે જા હવે નઈ કેવું કંઈ મારે .પાયલ