પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૩

  • 3k
  • 1.7k

કોમલ સાથે કમલ છુટો પડ્યો ત્યારે વિચાર કરવા આવ્યો હતો. કે રાજ ને કેવી રીતે પાઠ ભણાવવો. ત્યારે પોતાનામાં રહેલી હિંમત અને ખુમારી બતાવવી તેને યોગ્ય લાગ્યું અને કાલે કોલેજ ની બહાર રાજ ને બોલાવીને પાઠ ભણાવવો છે એવું મનમાં નક્કી કરીને કમલ ઘર તરફ રવાના થયો.કોમલ ઈચ્છે તો રાજ ને ફરી ધમકી આપી શકતી હતી પણ એક પુરુષ જાત પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ એ બદલો જરૂર થી લે. આવું વિચારીને જ તેણે કમલ નું પાણી માપવા માટે જ રાજ ને પાઠ ભણાવવા કહ્યું. તે કમલ ને જોવા માંગતી હતી કે બહાર થી દેખાઈ રહેલ ભોળો કમલ અંદરથી મારી