પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૨

(16)
  • 3k
  • 1.7k

રાજે પોતાની હવસ મીટાવી ને રાજલ ને કોલેજ મૂકીને તે ત્યાંથી નીકળી ગયો. રાજલ ક્લાસ ની અંદર દાખલ થઈ નહિ અને બહાર ઊભી રહીને કોમલ ને ફોન કર્યો. ક્લાસ ચાલુ હતો અને ફોન વાઈબ્રેટ થયો એટલે કોમલે પર્સ માંથી ફોન કાઢીને જોયું તો રાજલ નો ફોન હતો. ચાલુ ક્લાસમાં ફોન કટ કરીને કોમલ બહાર નીકળી. તે સમજી ગઈ કે રાજલ ની તબિયત બરાબર નહિ હોય એટલે ફોન કર્યો હશે.આમતેમ નજર કરીને રાજલ ને શોધતી કોમલ પાર્કિંગ તરફ આગળ વધી. પાર્કિંગ પહેલાં કોલેજના ગાર્ડન આગળ બેન્ચ પર રાજલ ને બેઠેલી જોઈને તેની પાસે પહોંચી."કેમ રાજલ તબિયત બરાબર નથી કે શું.?"હા.. મને