પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૧

  • 3.1k
  • 1.7k

કોમલ એકલી કોલેજ જવા નીકળી ત્યારે તેને બે વિચાર આવી રહ્યા હતા. રાજ ને સમજાવવી દેવાનો કે આજ પછી રાજલ ને ક્યારેય મળવાની કોશિશ ન કરે અને બીજો કમલ ને મળવાનો. કમલ જે રીતે કોમલ ને પસંદ આવ્યો હતો તે જોતાં એવું લાગતું હતું આ બન્ને વચ્ચે સારી મિત્રતા કાયમ બની રહેશે.બસ પરથી નીચે ઉતરી ને કોમલ કોલેજના ગેટ પાસે પહોંચી તો તેણે રાજ કે કમલ બે માંથી એકપણ ને જોયા નહિ એટલે તે સીધી ક્લાસ તરફ ચાલતી થઈ.ક્લાસ પૂરા થયા પછી કોમલ ઘરે જવા નીકળે છે ત્યારે પણ તેણે બે માંથી એકપણ ને જોયા નહિ એટલે મનમાં બહુ વિચાર