સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -19

(94)
  • 6.9k
  • 5
  • 4.7k

પ્રકરણ -19 સ્ટ્રીટ નંબર 69   સોહમ ઘરે આવ્યો અને એનાં માટે આશ્ચર્યનો પુલીંદો રાહ જોઈ રહેલો. સોહમની ઘરે આવવાની એની બહેનો રાહ જોઈ રહેલી. સોહમ હજી આશ્ચર્યનાં આઘાતમાંથી બહાર નીકળે પહેલાં એનાં બોસનો ફોન આવી ગયો કે આ ગીફ્ટ એમની કંપનીનાં ચીફ તરફથી મળી છે. સોહમ ત્યાંજ બેસી પડ્યો કે આ શું? આશ્ચર્ય છે ? મને તો સાવી ચેતવણી આપીને ગઈ હતી કે હવે એલર્ટ રહેજે. એણે વિચાર્યું હવે કંઈ આગળ વિચારવું નથી જે થવું હોય થવા દો... કશું મારાં કાબુમાં નથી. આમ પણ સાંજ પડી ગઈ સાવી અદ્રશ્યજ થઇ ગઈ પહેલાં પણ એ ઘરે આવેલી ત્યારે... સોહમે બેલા