જજ્બાત નો જુગાર - 33

  • 2k
  • 1
  • 738

પ્રકરણ ૩૩મું / તેત્રીસમું કલ્પના અને કલ્પેશ બંને ડોક્ટરની કેબિનમાં ગયા. થોડીવાર પછી બહાર આવ્યા. કલ્પનાએ અંતરા સામે જોયું અને અંતરા બેહોશ થઈ હેઠી પડી ગઈ. હવે આગળ અંતરાને બેડ પર સુવડાવી પછી તપાસ કરી, થોડું બીપી લો થયું હતું. બાકી બધું નોર્મલ હતું. કલ્પનાને વિચારો ઘૂમી રહ્યા હતા. અંતરાએ કહ્યું ત્યારે તેની વાત સાંભળી લીધી હોતતો સારું હતું. કલ્પેશે ધમકી ભર્યા શબ્દો સાથે કલ્પનાને વિષાદ ભાવે પુછ્યું. આમ જ આવી રીતે તારે આ માણસ સાથે આગળનું જીવન વ્યતીત કરવું છે કે કોઈ નિર્ણય લેવાનો છે? તું કહેવા શું માંગે છે? કલ્પેશ! નિર્ણય તો કુદરતે અને નસીબે કરી લીધો હવે