ચોરોનો ખજાનો - 4

(14)
  • 5.1k
  • 2
  • 3.4k

સિરત પાસે હવે તેના દાદાની પેલી ડાયરી હતી એટલે જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે વાંચવા બેસી જતી. આમતો તેને વાંચવું ગમતું નહોતું પણ આ ડાયરી વાંચવાથી એને ફાયદો જ થાય એવું હતું એ વિચારીને તે આ ડાયરી વાંચતી. ધીમે ધીમે તેને વાંચવામાં રસ પડવા લાગ્યો. मेरा नाम रघुराम है। मैं यह डायरी इसलिए लिख रहा हु की हमने जो देखा है, जो महसूस किया है वो सब हकीकत है। लोग भले ही हमे जूठा कह ले लेकिन ये सारी वारदात हमारे साथ हुई है। हमने बहोत कुछ सहन किया है लेकिन कभी भी वहा जानेका खयाल दोबारा दिलमे