પ્રેમ શું છે ?

  • 1.4k
  • 3
  • 526

 -: પ્રેમ શું છે :- ખરેખર આજના સમયમાં બોલવામાં પ્રેમ સમગ્ર જગ્યાએ દેખાય છે જયારે અનુભૂતિનો પ્રેમ ખુબ જ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિએ પ્રેમની સંસ્કૃતિ છે પ્રેમને માત્ર સંસ્કૃતિની અલગ વ્યાખ્યામાં રાખીને કયારેય વૈશ્વિક પ્રેમને ચરિતાર્થ કરી શકાતો નથી સાચા અર્થમાં માંના ગર્ભમાં રહેલા બાળકથી વૃધ્ધ થતા મનુષ્યની મુખ્ય લાગણી કહી શકાય છે. આજનો માનવી પ્રેમને માત્ર અન્ય લાગણીમાં વિચારે તો યાદ રાખજો કે આ વિકૃતિના મંડાણ છે. પ્રેમની શરૂઆત બાળક પ્રથમ તેના માતા-પિતાથી પાસેથી શરૂઆત કરે છે. તેને વિશ્વની સૌથી મોટી શક્તિ તરફથી મળતો પ્રેમ પરમાત્માની પ્રાપ્તિ કહી શકાય છે. પુર્ણ તત્વ કોઈએ જોયા નથી જયારે મા-બાપના પ્રેમથી વિશેષ