મૃગતૃષ્ણા - ભાગ 3

(12)
  • 4.8k
  • 2.5k

( અનંત ઓફીસ માં આવે છે. પાયલ માં મોડી પહોંચે છે.બધા પાયલ ને બોલે છે , અનંત અને પાયલ સામે સામે આવે છે ) હવે આગળ સંજય સર : પાયલ બસ યાર ..કોઈ ની પણ સામે કંઈ પણ બોલી દેવાનુ. સામે કોણ છે એ તોહ જો. પાયલ: (મોઢું નીચું કરીને) સોરી સર (સંજય સર બોવ ગુસ્સા માં હોય છે અને તે કઈ જ બોલ્યા વગર પોતાની ઓફિસ માં જતાં રહે છે.) (પાયલ અને બીજા બધાં તેમના તરફ જોવે છે.) કરણ : પાયલ શું છે આ બધું . સાક્ષી : એ તો સારું થયું કે અનંત સર આજે ગુસ્સા માં નતા