સંતાપ - 11

(80)
  • 6.9k
  • 3
  • 3.8k

૧૧ જયારાજનો દાવ ....!  રાતના સાડા બાર વાગ્યા હતા.  નાગપાલે પોતાના શયનખંડમાં પ્રવેશીને લાઈટ ચાલુ કરવા માટે સ્વીચ બોર્ડ તરફ હાથ લંબાવ્યો.  ‘લાઈટ ચાલુ કરશો નહીં નાગપાલ સાહેબ ...!’ અંધકારમાં જ એક ચેતવણીભર્યો અવાજ ગુંજ્યો, ‘ચુપચાપ પલંગ પે બેસી જાઓ ...!’  લાખો માણસોના અવાજ વચ્ચે પણ નાગપાલ આ અવાજને ઓળખી શકે તેમ હતો. -------એ અવાજ જયરાજનો હતો...!  ‘જયરાજ તું ...? ઈશ્વરનો પાડ કે તું જીવતો છો ...!’ કહીને તે પલંગ પાસે ખુરશી પર બેઠેલી આકૃતિ તરફ ધસી ગયો.  ‘નાં..નાગપાલ સાહેબ ...! પલંગ પર બેસી જાઓ ..!’ જયરાજની કર્કશ અવાજ ગુંજ્યો, ‘હું મારા મિત્ર છે, તે નાગપાલ સાહેબ પાસે આવ્યો છું