સંતાપ - 7

(82)
  • 6.2k
  • 6
  • 3.9k

૭ ડબલ મર્ડર .....!  ....ભગવાન જાણે કઇ પરિસ્થિતિ સામે પરાજય સ્વીકારીને એણે આપઘાત કર્યો હતો ..!  બેરોજગાર અથવા તો જુવાન દીકરીઓના કરિયાવરની ચિંતા ...!  દેશનાં કરોડો માધ્યમ વર્ગના કુટુંબની આ જ હાલત છે ....!  આર્થિક કટોકટીને કારણે કોણ જાણે કેટલા લોકોને પોતાની જીંદગી ટુંકાવવી પડે છે ?  શરમ, સંકોચ અને ભોંઠપની મર્યાદા વટાવ્યા પછી આપઘાત સિવાય બીજો કોઈ માર્ગ બાકી નથી રહેતો ....!  ઈચ્છા ન હોવા છતાંય દસેય દિશામાંથી નિરાશ થયાં પછી છેવટે માણસને જીંદગી ટૂંકાવવાનો નિર્ણય લેવો પડે છે .  જીંદગી ઈશ્વરે આપેલી એક અમુલ્ય ભેટ છે અને તેને સારી રીતે જીવવી જોઈએ એમ સૌ કહે છે. મોટા મોટા