સંતાપ - 3

(74)
  • 6.6k
  • 6
  • 4.6k

૩. મેજર નાગપાલ...!  સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે વિશાળગઢના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોતાની ઓફિસમાં નત મસ્તકે બેસીને કોઈક ઊંડા વિચારમાં ડૂબેલો હતો.   એના જમણા હાથમાં તેની પાઈપ જકડાયેલી હતી.  ઓફિસમાં એની પ્રિય “પ્રિન્સ હેનરી” તમાકુની મહેક છવાયેલી હતી.  નાગપાલના નામ અને કામથી મારા સુજ્ઞ વાંચકો વાકેફ જ છે એટલે આ બાબતમાં વિશેષ કશુંય જણાવવાની મને જરૂર નથી લગતી.  પગરવ સાંભળીને એણે વિચારધારામાંથી બહાર આવીને માથું ઊંચું કર્યું.  આગંતુક બીજું કોઈ નહીં, પણ જગદેવ મરચંટ જ હતો.  જગદેવે તેની સાથે હાથ મિલાવીને પોતાનો પરિચય આપ્યો.  ‘બેસો મિસ્ટર મરચંટ !’ નાગપાલે સામે પડેલી ખુરશી તરફ સંકેત કરતાં કહ્યું, ‘તમારા