An innocent love - Part 35

  • 2.5k
  • 854

પાછળના ભાગમાં આપણે જોયું કે..."પણ કેમ ભાઈ?" રાઘવની સાથે બીજા બાળકોને પણ કઈ સમજાઈ રહ્યું નહોતું."હા કહું છું તમને બધાને", હવે બધી વાત સાચે સાચી કહ્યા સિવાય કોઈ છૂટકો નથી એવું વિચારતો કિશોર એના મિત્રો સામે નજર કરતા બોલ્યો.બધા છોકરાઓની નજર કિશોર સામે ખોડાંગાયેલી હતી. આ બધું કેમ કરવામાં આવ્યું હતું તે રહસ્ય જાણવા માટે દરેકના કાન અધીરા બન્યા હતા.ત્યાંજ રિસેસ ખતમ થયાનો બેલ સંભળાયો. અને બધાના મોં ઉપર જાણે નિરાશાના વાદળો ઘેરાઈ ગયા.હવે આગળ.......વગડિયા ભૂતના રહસ્ય ઉપરથી પડદો ઉઠવાનો હતો ત્યાંજ આ રિસેસની ઘંટડીએ રંગમાં ભંગ પાડતા બધા બાળકોના ચહેરા મુરઝાઇ ગયા."ચાલો બધા જલ્દી, નહીતો સમયસર ક્લાસમાં નહિ પહોંચીએ