An innocent love - Part 34

  • 2.1k
  • 1
  • 794

રાઘવ હવે ઝડપથી સીડી ઉતરી નીચે જવા લાગ્યો. ત્યાં સુધી પેલા બંને ભૂત સુમનની એકદમ નજીક આવી ગયા હતા. સુમન તો અચાનક આવી પડેલ આં બંને ભૂતો ને જોઈ ડરી રહી હતી અને અવાચક બની જડની જેમ ઊભી રહી ગઈ હતી. પણ રાઘવને પોતાની તરફ આવતા જોઈ એને થોડી હિંમત મળી રહી હતી.પેલા બેઉ ભૂત હવે સુમનની ગોળ ગોળ ફરી રહ્યા હતા. ડરની મારી સુમન પોતાની બંને હથેળીથી આંખો બંધ કરી લીધી.રાઘવ સીડી નીચે ઉતરી ગયો હતો અને ઝડપથી સુમન તરફ ગયો. પોતાને લાગતા ડર કરતા સુમન ઉપર આવી પડેલ મુશ્કેલીમાંથી તેને ઉગારવી રાઘવ માટે વધારે જરૂરી હતું માટે તે