ફરી મળીશું..... મળીશ...?

  • 3.2k
  • 1.1k

રાહી - હાય..ક્યાં છે તું ? સાંજે 5 વાગે આપણે ટી પોસ્ટ પર મળીએ છીએ...ઓકે.મીત - નહિ યાર..આજે હું વ્યસ્ત છું.. મળવાનું પોસીબલ જ નથી.રાહી - ઓ મિસ્ટર મીત.હું તારી પરવાનગી નથી માંગતી. તને ઓડર કરું છું.મીત - અરે પણ....રાહી - પણ બણ કહી નહિ.. આવવાનું છે મતલબ આવવાનું છે...મીત - કેમ તું પ્રાઈમ મિનિસ્ટર છો કે તારી વાત માનવી જ પડે??રાહી - પ્રાઈમ મિનિસ્ટર થી પણ ઉપર ફ્રેન્ડમિનિસ્ટર...દરેક ફ્રેન્ડ્સને મારું હુકમ માનવું જ પડે નહિતર હું એમને ફ્રેન્ડશીપમાંથી સસ્પેન્ડ કરી નાખું...મીત - ઓકે બોસ...આવી જઈશ પણ કારણ તો કહો તમારી અરજન્ટ મુલાકાતનું ??રાહી - તો કારણમાં એવું છે કે........મળીએ