કુમાઉ યાત્રા - ભાગ- 9

  • 2.2k
  • 934

કુમાઉ પ્રવાસ ભાગ - 9હવે આપણે નવમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી ફેસબુક પેજ, બ્લોગ પર અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે. અગાઉ ના એપિસોડમાં જોયું કે અમે કટારમલ સુર્યમંદિરની મુલાકાત કરી. ત્યાંથી અમે સમયસર નીકળી પડ્યા કારણકે અમારે હજુ નૈનિતાલ માટે ૮૦ કિલોમીટરની લાંબી એવી મુસાફરી કરવાની હતી અને વાતાવરણ પણ વરસાદી બની ગયું હતું. અમે કટારમલથી નીકળ્યા ત્યારે હળવા હળવા છાંટા તો શરૂ થઈ જ ગયા હતા. રસ્તામાં આ વિસ્તારનું મોટું શહેર એવું અલ્મોડા આવતું હતું. પ્રાચીન સમયથી જ અલ્મોડા કુમાઉ વિસ્તારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. ઘોડાની