ધ સ્કોર્પિયન - પ્રકરણ -34

(88)
  • 5.6k
  • 3
  • 3.6k

ધ સ્કોર્પીયન પ્રકરણ -34   શૌમીકબાસુ કલીંમપોંગનો મામલતદાર /મેજીસ્ટ્રેટ હતો. નાનું ટાઉન હોવાથી ઊંચા પદ ધરાવતાં, ધનિષ્ટ કે અધિકારીઓ બધાં એકબીજાને સારી રીતે જાણતાં અને બધાં ક્યાંય ને ક્યાંય મળતાં રહેતાં. સિદ્ધાર્થે કલીંમપોંગમાં બધી તપાસ ચાલુ કરી ત્યારે એને જે જાણકારી મળી એનાંથી એ ચોંકી ગયેલો. સિદ્ધાર્થ પાસે જે બાતમી આવી હતી એ પ્રમાણે કલીંમપોંગ,દાર્જિલીંગ અને આજુબાજુનાં પહાડી અને જંગલ પ્રદેશમાં અનેક ટુરીસ્ટ રેગ્યુલર આવતાં હતાં. એમાં દેશનાં તથા પ્રદેશનાં અનેક લોકો આવતાં હતાં. એ લોકો પાસે ટ્રેક રેકર્ડ હતો કે દેશમાંથી જે ટુરીસ્ટ આવતાં એ જેન્યુઅલી પ્રવાસ એટલે કરતાં કે અહીંની સંસ્કૃતિ જોવા લાયક સ્થળો, મંદિર ,મઠ ,જંગલ,પહાડો જોવા