કલર્સ - 16

  • 1.5k
  • 2
  • 778

અગાઉ આપડે જોયું કે પીટર અને વાહીદ ટેકરી પરથી એક ઇમારત જોવે છે અને ત્યાં આગળ વધે છે,આ તરફ નાયરા જાનવી ને સ્વિમિંગ શીખવતી હોઈ છે અને અચાનક જ તે બંને ક્યાંક ગાયબ થઈ જાય છે.હવે આગળ... જોર્જ પ્લીઝ કિપ કામ!!!મિસિસ જોર્જે તેને સમજાવતા કહ્યું.જો અત્યારે અહીં આપડે જ એમને શોધવાના છે,કેમ કે ઓલ્ડએજ ગ્રૂપ ને આ વાત ની ખબર પડશે તો નાહક વાત વધશે.એક કામ કરો તમે અહીં બધા ને સાંભળજો હું અને લિઝા નજીક માં શોધવા જઈએ છીએ. મિસ્ટર જોર્જ ને હવે પરિસ્થિતિ નું ભાન થયું,કેમ કે કાલ તેમના બાળક સાથે બનેલા બનાવ બાદ તેઓ બંને આજે અહીં