સુખ પૈસાથી મળે ?

  • 2.4k
  • 1
  • 958

માનવીનું જીવન જ એવું છે કે, જ્યારે તેનો જન્મ થાય જ્યારે તેનો આ ભૂમિ પર જન્મ થાય ત્યારે કે એક બાળસ્વરૂપ હોય છે. તેને સાચવવા માટે પણ જેના માતા-પિતાની સાથે સાથે આજુબાજુમાં રહેતા આડોશી-પાડોશી કે હોય છે. પણ કે બાળકના મોટા ભાઇ-બહેન કે નજીકના સગાંવહાલાં પણ હોય જ છે જે બાળકની સમયાંતરે ખ્યાલ અને જવાબદારી સંભાળ્યા હોય જ છે. આ દરમિયાન સમયાંતરે બાળક ની વય વધતાં વધતાં તે અભ્યાસ કરે છે, લગ્નની ઉંમર થતાં તેનું લગ્ન થતું હોય છે અને તે પોતાનો કહી શકાય એવા સંસારીજીવનની શરૂઆત શરતો હોય છે. આ સમય જ એવો હોય છે, તેના જીવનમાં અનેક પ્રકારની