અસહકાર

  • 3.1k
  • 852

ઘણી વખત વિચાર આવે, જ્યારે ભારત ગુલામીની ઝંઝીરોમાં જકડાયેલું હતું ત્યારે આ ‘અસહકાર’નું આંદોલન જન્મ પામ્યું. અંગ્રજોને ભારતમાંથી તગડી મૂકવા તે જે પણ નવા કાયદા કરે તેનો આપણે વિરોધ કરતાં. અસહકારનું આંદોલન કરી તેમની નવી નીતિનો બહિષ્કાર કરતા. તેમની યોજના નિષ્ફળ બનાવવામાં આપણે મચી પડતાં અને જ્યારે તે નિષ્ફળ નીવડે તો આનંદ પૂર્વક ઉજવણી કરતા. યાદ આવે છે,’ દાંડીકૂચ , મીઠાનો સત્યાગ્રહ’. ‘પરદેશી માલની હોળી’ !આ બધા પ્રસંગો વખતે હું પોતે પણ હાજર ન હતી. આ લેખ વાંચનાર બુઝર્ગ સિવાય અન્ય યુવાન વર્ગ પણ ગેરહાજર હતો આ બધું આપણે ભારતનો ઈતિહાસ ભણ્યા ત્યારે વાંચ્યું હતું. અમુક પ્રસંગો તે સમયની ફિલ્મ