ઋણાનુબંધ

  • 2.3k
  • 2
  • 878

ઋણાનુબંધઆવવું અને જવું એ એક સાવ સામાન્ય શબ્દ, જાવું એક સાવ સામાન્ય ક્રિયા. નાનપણ થી જ આપણૅ સાંભળતા આવ્યા છીએ કે જે આવે એનું જવું નિશ્ચિત છે. જે આ દુનિયામાં આવ્યું છે તેને એક દિવસ આ દુનિયામાંથી જવાનું નિશ્ચિત છે જ. પણ આ જવું એ નિયતિ છે. કાળનો ક્રમ છે. કુદરતનું આ એક સૂત્ર છે. કે જે આજ છે. એ ક્યારેક જવાનું જ. નવું આવવાનું જ. અને પાછું એ પણ જવાનુ જ છે. પણ… કોઈ અહીં જ રહી ને જતું રહે તો???કોઈનું જીવન સમાપ્ત થયા પછી જવું એ એક નિયતિનો એક પ્રકાર છે. આ ઘટના ગમે કે ના ગમે તેને