સંબંધોના સમીકરણ

  • 1.6k
  • 1
  • 520

==સંબંધોના સમીકરણ== કહેવાય છે કે તમારી પ્રત્યક્ષ આંખે જોયેલી બાબત પણ સત્ય હોતી નથી. તે મુજબ જ બધા સત્યો ઘણીવાર જાણવા જેવા નથીહોતા. જવાબદારી નિભાવતા પતિ કે પત્ની વફાદાર છે એવું કહી ન શકાય, મેં કિતના ભી ભૂલના ચાહુ, તેરા મુસ્કરાના ભુલાનહીં સકતા, અપની વફા તેરી જફા કી દાસ્તાન, લોગો સે અબ છુપા નહીં સકતા માનવી દ્વારા તેના કરવામાં આવતાં બિઝનેસમાં કર્મચારીઓની કંપની પ્રત્યેની માત્ર વફાદારી જ જોવાની નથી હોતી પણ તેની કાર્યદક્ષતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. મેનેજમેન્ટગુરૂઓ તો એમ પણ કહે છે કે બિઝનેસમાં કંપનીને વફાદાર માણસ હોય પણ જો તેની કામગીરીમાં નબળો હોય તો કંપનીના વિકાસ માટે તેવાવફાદાર